તમારી નજરમાં કોઇ સારો
કડીયો હોઇ તો કહેજો............
માનવીને માનવ સાથે જોડે
તેવો પુલ બનાવવો છે.
આંખના આંસુ રોકે તેવો
ડેમ બનાવવો છે............
સાચા સંબંધોમાં પડેલી
તીરાડોને પુરવાની છે.......
સમયનો ભેજ ન લાગે તેવું
ધાબું ભરવાનું છે.......
થોડો પ્રયાસ તમે કરજો
થોડો હું..........