Thursday, January 22, 2015

યુગો ની ઑળખાણ પલ મા ડૂબી જાય છે,
જેમ આકાશ માંથી તારા ખરી જાય છે,
આપણૅ ગમે તેવા દાવ પેચ કરિયે પણ,
હુકુમ નો એક્કો તો હંમેશા કુદરત જ ફેકિ જાય છે.

No comments: