Wednesday, January 21, 2015

ખૂબ જ સુંદર મેસેજ:

હુ દુનિયા સામે 
લડી શકુ છુ પણ, 

મારા અંગત લોકો સામે 
લડી શક્તો નથી.... 
કારણ કે......
એમની સાથે 
મારે "જીત​વુ" નથી 
પણ "જીવવુ" છે. ..

No comments: