Sunday, January 18, 2015

કાંટા ફેરવ્યા આજે ઘડિયાળના તો વીતેલી એ સુંદર પળ યાદ આવી ગઇ,

કે વરસતા વરસાદ મા ગરમ ભજિયાને ચા ની ચૂસકી યાદ આવી ગઇ,

નાખિને મિત્રના ખિસ્સા મા હાથ બિલ આપવાની એ મજ્જા યાદ આવી ગઇ,

કે ગુસ્સે થયેલા મિત્રને આવતી વખતે હુ આપીશ એ કહેવાનિ મસ્તી યાદ આવી ગઇ,

મિત્રો તો થઇ ગયા પોતાનિ દુનિયા મા મસ્ત આજે... પણ ખોલિ જુનિ કિતાબ તો દોસ્તીની ખુશબુ યાદ આવી ગઇ.
🌞શુભ સવાર...

No comments: