Friday, December 26, 2014

ભાઈ,,, ઓલા "પેસાવાર કાંડ" માટે મિત્રો 'મીણબત્તી' લાવ્યા હતા ,,, એમાંથી થોડી કાઈ બચી છે કે નહિ ??? 
?
?
?
?
?
?
?
?
આ તો શું,,, કે 'આસામ' નામનું ભારત નું એક રાજ્ય છે ,, ત્યાં ઉગ્રવાદીઓ એ ૬૨ નિર્દોષ લોકોની હત્યા કરી  

શ્રદ્ધાંજલિ _/"\_

No comments: