ક્રુડ રમે, કોપર રમે, રમે સિલ્વર ને ગોલ્ડ!
લે ત્યારે ઘટી જાય ને વધે, જયારે કર્યું હોય સોલ્ડ.
ફેવરે વેપાર કાપી નાખે,ને અનફેવરે કરે હોલ્ડ!
બીજા ધંધામાં મન નો લાગે, આ જ ધંધો લાગે બોલ્ડ!
ખેતર વેચે, વાડી વેચે, અને વેચે બૈરીના ગોલ્ડ.
પછી પડ્યો-પડ્યો પસ્તાવો કરે કે, અચ્છે થે વોહ દિન ઓલ્ડ...
''સટ્ટા વાળાઓ સટ્ટો ના રમતા એવું કવિ 'આનંદ' ટોલ્ડ..!!!"😆😆
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment