બે સંસ્કૃતિ ના મુખ્ય તહેવારો
વચ્ચે નો તફાવત જૂઓ
31 ડિસેમ્બર
દારુ ની રેલમછેલ
મહેફીલો
વગેરે વગેરે ઘણુ બધુ....
અને આપણી
દિવાળી
લક્ષ્મીપુજન
અન્નકૂટ
મીઠાઇ ની લિજ્જત
આતશબાજી
વડીલો ના ચરણસ્પર્શ
સગાસંબધી જોડે સ્નેહમીલન
એકબીજાનો આદરસત્કાર
હવે વિચારો
31મી ડિસેમ્બર
ની ઉજવણી ટાળો
અને
ભાવી પેઢી ને વિદેશી સંસ્કૃતિ થી
બચાવો
જો તમને આ સંદેશ સારો
લાગ્યો હોય તો તેનો પ્રસાર કરો
🙏🙏🙏🙏
..
No comments:
Post a Comment