Sunday, December 21, 2014


જાણું છું કે નસીબ નું કદી ના ખોટું પડે ,
જાણું છું નથી એવું કે હું માંગું ને બધું મળે,
પણ એ ખુદા કઈક તો એવું કર,
કે મારે તારો આભાર માનવો પડે.. 🙏😔
આંખના આંસુ ઘણી ઘટના ભુલાવી જાય છે,
લાગણીઓ પ્રેમમાં સાચે જ ફાવી જાય છે.

એક પળ માટે ઊભા રહી એ જરા પાછળ જુએ,
એટલી હરકત ઘણાં સપનાં સજાવી જાય છે.
સમુદ્ર માં ઉઠતી લેહરોની કોઈ સંખ્યા નથી હોતી,
આકાશ માં ચમકતા તારાની કોઈ સંખ્યા નથી હોતી,
પ્રેમ તો દિલથી અનુભવાય એવો એહસાસ છે,
કેમ કે એની કોઈ વ્યાખ્યા નથી હોત....
ઝીંદગી બડી અજીબ હોતી હૈ ,
કભી હાર તો કભી જીત હોતી હૈ ,
તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી ,
કિનારો પે તો બસ ઝીંદગી કી સુરુઆત હોતી હૈ …
હું પ્રતિક્ષા કર્યા કરું છું તારી એ રીતે જે રીતે,
દિવો સળગતો રહે છે એ શ્રધ્ધાથી કે સવાર તો પડશે જ..!!
કશુ નથી મારી પાસે
દુઆ સિવાય તારા માટે,

તને ઈશ્વર બધા સુખ આપે
અને મને બસ સંગાથ તારો.

No comments: